Quotes - 2019

Quotes - 2019


11/23/19
🌹    ज्यादा कुछ नहीं बदलता
*उम्र बढने के साथ,*
*बस...,,,,*

*बचपन की जिद समझौतों*
*में बदल जाती है..!!* 🌹

♥️જય સ્વામિનારાયણ અને એકાદશી ના વિશેષ જય સ્વામિનારાયણ♥️
                  🙏🏻
11/24/19
🌹કશેક અટકું છું...
તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...
તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ... એક પછી એક, વધતી રહે છે...
દર વખતે ....ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.

આભને આંબવા...હાથ ઉઠાવું છું ક્યારેક, તો આભને...
નીચું કરી આપે છે કોઈ.

હે ઈશ્વર...તું જે આપી શકે છે,
ક્યાં આપી શકે છે કોઈ...??? 🌹

♥️Jai Swaminarayan♥️
                         🙏🏻
11/25/19
🌹    *देश में "राजा"*

    *समाज में "गुरु"*

          *परिवार में "पिता"*
            *और घर में "स्त्री"*
   *ये कभी "साधारण" नहीं होते*
                   *क्योंकि*
       *~ निर्माण और प्रलय ~*
   *इन्हीं के "हाथ" में होता है !* 🌹

♥️Jai Swaminarayan♥️
                        🙏🏻
11/26/19
🌹 *अपने किरदार की हिफाज़त* 
          *जान से बढ़कर किजियें......*

   *क्योंकि इसे ज़िन्दगी  के  बाद* 
          *भी  याद  किया जाता हैं....!!* 🌹
     
   ♥️ Jai Swaminarayan♥️
                           🙏🏻
11/27/19
🌹रिश्ते  जब  मजबूत 
होते  हैं  तो, 
बिन  कहे  वो 
महसूस  होते  हैं..!! 🌹

♥️Jai Swaminarayan♥️
                         🙏🏻
11/29/19
🌹 ચિંતા અને તણાવ માં માણસ ત્યારે જ રહેતો હોય છે....

 જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા ના માટે વધુ જીવતો હોય છે.... 🌹

♥️Jai Swaminarayan♥️
                       🙏🏻
11/30/19
🌹आप एक बार बीते समय पर विचार करेंगे और पाएंगे कि,
जिसके कारण आप अत्यधिक चिंतित थे उन बातों का कोई महत्व ही न था। 🌹

♥️Jai Swaminarayan♥️
                         🙏🏻
12/2/19
🌹   *जहाँ  तुलना की  शुरुआत  होती है,*
*वही  से  आनंद और अपनापन  खत्म होता  है.....!* 🌹

♥️Jai Swaminarayan♥️
                        🙏🏻
12/3/19
🌹      *"ज़िन्दगी गुज़र  जाती  है*
             *ये  ढूँढने  में कि......,*
            *ढूंढना  क्या है..!!*
                   *अंत में*
       *तलाश  सिमट जाती  है*
           *इस  सुकून  में कि*
           *जो  मिला.. वो भी*
    *कहाँ  साथ  लेकर जाना  है !* 🌹
        
♥️Jai Swaminarayan♥️
                         🙏🏻
12/4/19
🌹    *पैर को  लगने वाली  चोट  संभल कर  चलना  सिखाती है*....

*और.....*  
 
*मन को  लगने  वाली चोट  समझदारी  से जीना  सिखाती  है।* 🌹

♥️Jai Swaminarayan♥️
                         🙏🏻
12/5/19
🌹કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, 
અન્યથા પસ્તાવવાનો વખત આવશે.....🌹
 
   ♥️ જય  સ્વામિનારાયણ ♥️
                 🙏🏻
12/6/19
🌹    *મૃત્યુ  પછી રડનારની  ભીડ* *કરતા*.....

    *'જિંદગીમાં  સાથે હસનારા  દોસ્તોની સંખ્યા  વધારે મહત્વની  છે*....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                   🙏🏻
12/7/19
🌹    *વખાણોના પુલ પરથી*
*સાવચેતીથી પસાર થવું*..

*કારણ કે*.....

*નીચે  લગભગ મતલબની* 
*નદીઓ જ વહેતી હોય છે*.....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                   🙏🏻
12/8/19
🌹भुलाकर गीता का ज्ञान मानवता सदा हारी है...

इसलिये .....

संसार में कहीं न कहीं.....महाभारत अभी भी जारी है !!...🌹

♥️જય સ્વામિનારાયણ અને  એકાદશી તથા શ્રીમદ્ ભગવદ્ગીતા જયંતીના  વિશેષ જય શ્રી સ્વામિનારાયણ  ♥️🙏🏻
12/9/19
🌹संदेह मुसीबत के 
पहाड़ों का निर्माण
करता हैं......, 
और 
विश्वास पहाड़ों में 
से भी रास्ते का 
निर्माण करता है..!! 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/10/19
🌹   *ફરિયાદો ની પણ  કિંમત છે..*

*બધાંને નથી કરી  શકાતી..* 🌹
         
♥️જય સ્વામિનારાયણ♥️
                   🙏🏻
12/11/19
‼️ *જય શ્રી કૃષ્ણ* ‼️

🌹આપણે  કંઇક "બનવું" હોઈ તો.....
પહેલા  બીજાને બનાવવા  નું  બંધ કરવું  પડે.....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/12/19
🌹    *જિંદગીમાં એક વાત શીખી લીધી ......

*જે ગમે  છે  એજ આપણી  સાથે  "રમે" છે...* 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/13/19
🌹     *"ऊंचाई" पर वो लोग* 
          *"पहुंचते" हैं*
*जो "बदला" लेने की नहीं*
 *"बदलाव" लाने की "सोच"* 
            *"रखते" हैं*. 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/14/19
🌹ये  दुनीया  है जनाब,

महेफील  में  बदनाम 

और 

अकेले  में 
सलाम  करती  है..!! 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/15/19
🌹      *आवाज"* ऊँची होगी,
तो कुछ लोग सुनेगें l

किन्तु *"बात"* ऊँची होगी, 
तो बहुत लोग सुनेगें...!🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                   🙏🏻
12/16/19
🌹આજ મે
ખુદ મારુ  સન્માન કર્યું...

*શાલ ઓઢી ને*...

ટાઢ તો જો  ભાઈ ..? 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                     🙏🏻
12/17/19
🌹    *જિંદગીની એક  ભૂલ  માણસને ઘણુ બધું  શીખવી જાય  છે.....,*

*છતાં  ઘણુ બધું શીખેલો  માણસ  પણ ભૂલ  કરી  જાય છે...!!* 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                     🙏🏻
12/18/19
🌹  *ज़िंदगी मे  दो व्यक्ति  जीवन*
 *को  नयी  दिशा  दे जाते  हैं.....,*

*एक  वह  जो  मौका देता  है।*
*दूसरा  वह  जो धोखा  देता  है......*. 🌹

 ♥️જય સ્વામિનારાયણ♥️
                     🙏🏻
12/19/19
🌹     *ईश्वर... सिर्फ  मिलाने  का काम  करता  हैं..*

*संबंधों  में नजदीकियाँ  या  दूरियाँ  बढ़ाने  का काम  व्यक्ति   स्वयं करता  है*.....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/20/19
🌹आपके *महत्व* को  निहारने की किसी  की *अक्षमता* के आधार  पर  आपका *मूल्य*  घट  नहीं जाता। 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                    🙏🏻
12/21/19
🌹    *ईश्वर... सिर्फ  मिलाने  का काम  करता  हैं..*

*संबंधों  में नजदीकियाँ  या  दूरियाँ ...... बढ़ाने  का काम  व्यक्ति   स्वयं करता  है*.....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                     🙏🏻
12/22/19
🌹परेशानी  हालात  से नहीं,

नकारात्मक  ख्यालात से  होती है..!! 🌹

♥️જય સ્વામિનારાયણ અને એકાદશી ના  વિશેષ   જય સ્વામિનારાયણ♥️
                 🙏🏻
12/23/19
🌹सच्चाई  बहुत साधारण  है.....,

मुश्किल तब होती है,

जब  हम  इसे  समझाने 
का  प्रयास  करते  हैं..!!  🌹
       
♥️જય સ્વામિનારાયણ♥️
                           🙏🏻
12/24/19
🌹को भूल जाएं......,
 पर

सबक  हमेशा  याद..... रखें!!  🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                                🙏🏻
12/24/19
🌹अतीत को भूल जाएं......
12/25/19
🌹  मुश्किल काम
उन आसान कामो का ढेर है....

जो हमने,

_*समय से नही किये....!!!!*_ 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                        🙏🏻
12/26/19
🌹એક  કપ 'ચા" હ'ની" સંગત  સારી

        પણ.....

એક  "કપ'ટી' ની " સંગત  બૂરી....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                       🙏🏻
12/27/19
🌹    *પસંદ  એને કરો  જે  પરિવર્તન લાવી  શકે....,*

 *બાકી ,  પ્રભાવિત તો મદારી  પણ  કરે  છે.* 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                         🙏🏻
12/28/19
🌹    *ફક્ત માનવ માટે જ અઘરું નથી* 
*ઈશ્વર  નુ મળવું .....!*  
*ઈશ્વર ને પણ સહેલાઇથી* 
*ક્યાં " માણસ" મળે છે....!!!* 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                            🙏🏻
12/29/19
🌹જે  વાત  દિલમાં  છે એને  કહેવાની  હિંમત રાખો ......અને 
જે  વાત  કોઈકના દિલમાં  છે  એને સમજવાની  સમજ રાખો..!!🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                          🙏🏻
12/30/19
🌹રંગ જો દીવાલ પર લગાવા માં આવે 
તો તે શોભા વધારે છે,

પણ ........એજ રંગ ના છાંટા જો 
*ભોંયતળિયે પડે તો દાગ કહેવાય છે,*

આપણે કઈ જગ્યાએ છીએ
તે જ મહત્વનું છે.....🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                          🙏🏻
12/31/19
🌹आज  जो  दर्द  सह रहे  हो .......

कल  वो आपकी  ताक़त  होगी। 🌹

♥️જય સ્વામિનારાયણ♥️
                              🙏🏻

Comments