Posts

Showing posts from June, 2018

પ. પૂ. સદગુરુ શ્રી ધ્યાનીસ્વામી હરિસ્વરૂપદાસજી ના અમૃત વચનો - ૧

।। જય શ્રી સ્વામિનારાયણ ।। વાતો ૧ થી ૧૦  ભગવાન મારા અને હું ભગવાનનો. The God is mine and I am His. Vachanamrut Panchala 4 ચોવીસ કલાક સ્વામિનારાયણ  સ્વામિનારાયણ  નામ લેવું, અને એમ ધારવું કે મારા ગુરુ અને મારા ભગવાન મારી સામે જ બેઠા છે. તો કામ કરવામાં આનંદ આવે કામ સારું થાય, કામ જલ્દી થાય અને થાક ન લાગે. One should enchant "Swaminarayan" "Swaminarayan" for twenty four hours a day, and assume that my "Guru" (Spiritual teacher) and my God is sitting in front of me. If one should follow this then one can enjoy the work he is performing, and work performed is very well quality, with speed and tireless. જ્ઞાને કરીને સાધુ થાવું. તે ગૃહસ્થમાં રહી સાધુની માફક ભગવાનની ભક્તિ આદિ કરવું તે સાધુ થયા કહેવાય. Jñānē karīnē sādhu thāvuṁ Being a sadhu can be done through knowledge . Living a married life with devotion to the God like a monk is like being a monk. જ્યાં સુધી દેહના ભાવ છે તે ન ટળે ત્યાં સુધી હું અને મારા એ બધું રહેવાનું. Until an attachm