Posts

Showing posts from September, 2018

પ. પૂ. સદગુરુ શ્રી ધ્યાનીસ્વામી હરિસ્વરૂપદાસજી ના અમૃત વચનો - ૨

।। જય શ્રી સ્વામિનારાયણ ।। વાતો ૧૧ થી ૨૦  ગમે ત્યારે ગમે તે સ્થળે ભગવાનનું ધ્યાન કરવામાં બાધ નથી. Performing meditation of the Lord at any time and/or at any place is objection less. આહાર (જમવાનું), વિહાર (ફરવું, જોવું, બોલવું) અને  બ્રહ્મચર્ય એ ત્રણની શુદ્ધિ હોય તો જ આપણે બરાબર ધ્યાન કરી શકીએ . Food, visiting places and celibacy - if we exercise these three with purity then and only then we can perform proper meditation. નીતિ પ્રમાણે ઉદ્યમ કરવો પણ અનીતિ થી ધન ભેગું ન કરવું. Exercise your business according to the policy but do not collect wealth by performing business against the policy. ક્રિયા ભગવાન સંબંધી હોય તો પણ ક્રિયા રૂપ થઇ ને કોઈ ક્રિયા ન કરવી. Even though action is related to the Lord one should not perform those actions artificially. નાના મોટા હરિભક્તોએ મહારાજનો તથા સંતોનો અખંડ રાજીપો લેવો હોય તો મહારાજની આજ્ઞા અને ઉપાસનામાં દેહના અંત સુધી કોઈ પણ ફરે પડવા દેશો નહિ. If small or big disciples need intact blessings of the God and saints, one must not d